Not Set/ અમદાવાદ: ગોતા બ્રિજ પર નિરમા સ્કૂલની વાનને નડ્યો અકસ્માત, બાળકો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ, રાજયમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના ગોતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 જેટલા બાળકોને સ્કુલ જઈ રહી હતી બળકોને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગોતા બ્રિજ પર સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો […]

Gujarat
ahm અમદાવાદ: ગોતા બ્રિજ પર નિરમા સ્કૂલની વાનને નડ્યો અકસ્માત, બાળકો થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ,

રાજયમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના ગોતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.

જેમાં 12 જેટલા બાળકોને સ્કુલ જઈ રહી હતી બળકોને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગોતા બ્રિજ પર સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ahm acdnt અમદાવાદ: ગોતા બ્રિજ પર નિરમા સ્કૂલની વાનને નડ્યો અકસ્માત, બાળકો થયા ઈજાગ્રસ્ત
કારે સ્કૂલ વાનને પાછળથી ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂલ વાનના કાચ તૂટી ગયા હતા તેમજ સ્કૂલવાન ડિવાઇડર પર ચડી ગઇ હતી.

ahmdd અમદાવાદ: ગોતા બ્રિજ પર નિરમા સ્કૂલની વાનને નડ્યો અકસ્માત, બાળકો થયા ઈજાગ્રસ્ત
જો કે આ સ્કૂલવાન નિરમા સ્કૂલની હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જેને સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.