Not Set/ અમરેલી: 43 ડીગ્રી તાપમાન વચ્ચે સિંહ સિંહણનું મેટિંગ આવ્યું સામે

અમરેલી, પર્યાવારણમાં થઈ રહેલા ફેરફારની અસર ગીરના સિંહો પર પણ વર્તાઈ રહી છે. જ્યાં 43 ડીગ્રી તાપમાનમાં પણ સિંહ-સિંહણના મેટિંગના દ્રશ્યો સામે આવ્યા છે.સામાન્ય રીત ચોમાસા દરમિયાન સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ થયું હોય છે. પરંતુ પર્યાવરણમાં ફેરફારની અસર આ સિંહો પર પણ જોવા મળી રહી છે. અમરેલીના ધોબા બૃહદ ગીરમાં સિંહોના મેટિંગના આ દ્રશ્યો સામે આવ્યા […]

Top Stories Gujarat Others
modi અમરેલી: 43 ડીગ્રી તાપમાન વચ્ચે સિંહ સિંહણનું મેટિંગ આવ્યું સામે

અમરેલી,

પર્યાવારણમાં થઈ રહેલા ફેરફારની અસર ગીરના સિંહો પર પણ વર્તાઈ રહી છે. જ્યાં 43 ડીગ્રી તાપમાનમાં પણ સિંહ-સિંહણના મેટિંગના દ્રશ્યો સામે આવ્યા છે.સામાન્ય રીત ચોમાસા દરમિયાન સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ થયું હોય છે. પરંતુ પર્યાવરણમાં ફેરફારની અસર આ સિંહો પર પણ જોવા મળી રહી છે.

અમરેલીના ધોબા બૃહદ ગીરમાં સિંહોના મેટિંગના આ દ્રશ્યો સામે આવ્યા છે.જ્યાના રાજવી પરિવારની વાડીમાં સિંહ-અને સિંહણ મેટિગ કરતા નજરે પડ્યાં.આ યુગલ ત્રણ દિવસથી સતત અહી મેટિંગ માટે આવે છે. જેઓ કેમેરામાં કેદ થયા છે.