Not Set/ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણ, પોલીસે કરી 35 શખ્સોની અટકાયત

અરવલ્લી, અરવલ્લીના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણનો મામલો સામે આવ્યો. ભૂતિયા બુથ પર ચૂંટણીની અદાવતમાં પથ્થરમારો કરનાર ટોળા સામે ફરિયાદ કરાઇ હતી. 35 નામજોગ સહિત 500ના ટોળા સામે મેઘરજ પોલીસે ફરિયાદ નોંધી હતી. અરવલ્લીના ડીવાયએસપીની ટીમે કોમ્બિગ હાથ ધરી 35 શખ્સની અટકાયત કરી છે. પથ્થરમારામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોને નુકશાન થયુ. મતદાન […]

Gujarat Others
mantavya 407 ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણ, પોલીસે કરી 35 શખ્સોની અટકાયત

અરવલ્લી,

અરવલ્લીના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણનો મામલો સામે આવ્યો. ભૂતિયા બુથ પર ચૂંટણીની અદાવતમાં પથ્થરમારો કરનાર ટોળા સામે ફરિયાદ કરાઇ હતી.

mantavya 408 ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણ, પોલીસે કરી 35 શખ્સોની અટકાયત

35 નામજોગ સહિત 500ના ટોળા સામે મેઘરજ પોલીસે ફરિયાદ નોંધી હતી. અરવલ્લીના ડીવાયએસપીની ટીમે કોમ્બિગ હાથ ધરી 35 શખ્સની અટકાયત કરી છે.

mantavya 409 ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તારમાં ઘર્ષણ, પોલીસે કરી 35 શખ્સોની અટકાયત

પથ્થરમારામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોને નુકશાન થયુ. મતદાન મથકને ટાર્ગેટ કરતા 30થી વધુ ફસાયેલ ચૂંટણી કર્મી અને મતદારોને પોલીસે મુક્ત કર્યા. રામગઢી વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ. ગામમાં અરવલ્લી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.