Not Set/ PM-મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા ભગવાન જગન્નાથનાં મંદિરે

ગુજરાત વિધાનસભાની ચુંટણી નો પ્રચાર અભિયાન આજે સાંજે 5 વાગે બંધ થઈ જશે. બીજા ચરણની ૯૩ સીટો પર 14 ડીસેમ્બર ના રોજ સવાર 8વાગે વોટીંગ શરૂ થશે. નરેન્દ્ર મોદી આજે પેહલીવાર સી-પ્લેનમાં બેસી સાબરમતીથી ઉડાન ભરી હવે તે થોડીવારમાં અંબાજી મંદિરે માં અંબાજીના દર્શન કરશે. અને રાહુલ ગાંધી આજ ભગવાન જગન્નાથના દર્શન કર્યા. કોંગ્રસ ઉપાધ્યક્ષ […]

Top Stories
rahul PM-મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા ભગવાન જગન્નાથનાં મંદિરે

ગુજરાત વિધાનસભાની ચુંટણી નો પ્રચાર અભિયાન આજે સાંજે 5 વાગે બંધ થઈ જશે. બીજા ચરણની ૯૩ સીટો પર 14 ડીસેમ્બર ના રોજ સવાર 8વાગે વોટીંગ શરૂ થશે.

નરેન્દ્ર મોદી આજે પેહલીવાર સી-પ્લેનમાં બેસી સાબરમતીથી ઉડાન ભરી હવે તે થોડીવારમાં અંબાજી મંદિરે માં અંબાજીના દર્શન કરશે. અને રાહુલ ગાંધી આજ ભગવાન જગન્નાથના દર્શન કર્યા.

62032923 PM-મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા ભગવાન જગન્નાથનાં મંદિરે

કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સવારે ૧૦.૩૦ વાગે  ભગવાન જગન્નાથનાં મંદિરે કર્યા હતાં. જ્યાં તેમણે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી. રાહુલ ગાંધી 1વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરશે.

rahul gandhi 650x400 61513058637 PM-મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન, રાહુલ ગાંધી પહોંચ્યા ભગવાન જગન્નાથનાં મંદિરે

PM મોદી ધરોઈ ડેમ થી 65કિલોમીટર દુર શક્તિપીઠ અંબાજીના દર્શનકરવા રોડમાર્ગે જશે. નરેન્દ્ર મોદી ૧.૩૦ વાગે અંબાજીના દર્શનકરવા પોહ્ચસે.