Not Set/ કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી છે.અમદાવાદમાં કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.દેશના મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતી અને કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. […]

Gujarat
ec1 કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓની ટીમ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી છે.અમદાવાદમાં કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.દેશના મુખ્ય ચૂંટણી અધિકારી અચલકુમાર જોતી અને કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વેન સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં