Not Set/ ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખેડૂતોના જીપીસીએલ કંપની સામે ચાલતા આંદોલનમાં ખેડૂતોએ દૂધ તેમજ શાકભાજી બજારમાં વેચવાનું બંધ કર્યું છે. સાથે જ તારીખ 1.6.2018 થી 10.6.2018 સુધીના ખેડૂતોના ભારતબંધના એલાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. તેમજ 10.6.2018 સુધી આ કિસાનોના ભારતબંધના આંદોલનને વેગવંતુ બનાવશે. ખેડુતો રોષે ભરાઈ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યા છે. ગીર સોમનાથ […]

Gujarat Others Trending
ac3329bd 147d 4828 966f 378145e62f00 ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખેડૂતોના જીપીસીએલ કંપની સામે ચાલતા આંદોલનમાં ખેડૂતોએ દૂધ તેમજ શાકભાજી બજારમાં વેચવાનું બંધ કર્યું છે. સાથે જ તારીખ 1.6.2018 થી 10.6.2018 સુધીના ખેડૂતોના ભારતબંધના એલાનને ખુલ્લું સમર્થન આપ્યું છે.

ahndd 2 ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

તેમજ 10.6.2018 સુધી આ કિસાનોના ભારતબંધના આંદોલનને વેગવંતુ બનાવશે. ખેડુતો રોષે ભરાઈ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યા છે.

ahndd 3 ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

ગીર સોમનાથ ખેડૂત આંદોલનમાં યુવાન ખેડૂતોએ મચાવ્યો હોબાળો હતો. કોડીનાર સુગર ફેકટોરિ રોડ પર યુવાન ખેડૂતએ મચાવ્યો હોબાળો હતો. દૂધ લઇ જતા ટેમ્પોમાંથી કેરબા કાઢી દૂધ રોડ પર ધોળી દીધું હતું.

e73a629b 18f7 44e1 bda0 c566608d538f ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

ખેડૂતોનો રોષ જોઈ દૂધ ડેરી અને દૂધ લઇ જતા ટેમ્પો માલિકોમાં ફફડાટ ફેલાયો છે. દૂધ ડેરી માલિકોએ ડેરીયો બંધ રાખવાનું શરૂ કર્યું તો ટેમ્પો માલિકો દૂધ ભરવાનું ટાળી રહયા છે.

ahndd 4 ખેડૂતોના આંદોલનની આગ ગુજરાત પહોંચી, રાજ્યમાં અનેક જગ્યાઓ પર ખુલ્લું સમર્થન આપ્યું

કેમ કરી રહ્યાં છે ખેડૂતો આંદોલન

ખેડૂતો સ્વામીનાથન કમીશન અને દેવું માફ કરવાની સહિતની માંગોને લઈને હળતાળ પર છે. આ જ પ્રમાણે ગત વર્ષે પણ મધ્યપ્રદેશના મંદસૌરથી ખેડૂતોના આંદોલનનો અંગારો સળગ્યો હતો. મંદસૌરમાં પાકની કિમતોમાં વધારો કરવાને લઈને આંદોલન કરી રહ્યા હતાં જેમાં પોલીસે ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં  ૬  જેટલા ખેડૂતોના મોત થયા હતા.