Not Set/ અમદાવાદ : BRTS બસે એક્ટિવા ચાલક મહિલાને મારી ટક્કર, લોકોએ કર્યો વિરોધ

અમદાવાદ, અમદાવાદમાં BRTS બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત  ધરણીધર ખાતે સર્જાયો હતો. જ્યાં BRTS બસ ચાલક દ્વારા મહિલાને ટક્કર મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેને સારવાર માટે માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.ઘટના સ્થળે ટોળાએ એકત્રિત થઈને 15 જેટલી બસો રોકીને વિરોધ કર્યો હતો આપને જણાવી દઈએ કે આ […]

Ahmedabad Gujarat
pjimage 10 અમદાવાદ : BRTS બસે એક્ટિવા ચાલક મહિલાને મારી ટક્કર, લોકોએ કર્યો વિરોધ

અમદાવાદ,

અમદાવાદમાં BRTS બસ ચાલકે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત  ધરણીધર ખાતે સર્જાયો હતો. જ્યાં BRTS બસ ચાલક દ્વારા મહિલાને ટક્કર મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેને સારવાર માટે માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.ઘટના સ્થળે ટોળાએ એકત્રિત થઈને 15 જેટલી બસો રોકીને વિરોધ કર્યો હતો

આપને જણાવી દઈએ કે આ ઘટનાને અંગે પાલડી પોલીસ અને BRTSના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ કરતાં લોકોને સમજાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

વિરોધ કરનાર સ્થાનિકોએ દોઢ કલાક બસ રોકી રાખી હતી તેઓએ માંગ કરી હતી કે આ રસ્તા પર બમ્પ બનાવવામાં આવે જે કારણે અકસ્માત ન સર્જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.