Not Set/ LRD પેપરલીક મામલો,ચિલોડા નજીકની આ હોટલ બની સોદાગરોનો અડ્ડો

ચિલોડા, લોકરક્ષકની પરિક્ષા આપવા માટે રાજયમાંથી મેદાનમાં ઉતરેલા 9 લાખ જેટલા વિધાર્થીના સપનાને રગદોળી નાખનાર સોદાગરોએ ચિલોડા નજીક આવેલી અંજલી હોટલમાં મિટિંગ કરી આખા કારસાને અંજામ આપ્યો હતો. આ હોટલમાં આવા કૌભાંડોને અંજામ આપવા માટે વારંવાર મિટિંગ કરવામાં આવે છે. તો સોદાગરોની સલામત જગ્યા માટે આ હોટલ અગાઉથી જ પ્રખ્યાત છે. અગાઉ પણ આજ હોટલમાં  […]

Top Stories Gujarat Others
mantavya 15 LRD પેપરલીક મામલો,ચિલોડા નજીકની આ હોટલ બની સોદાગરોનો અડ્ડો

ચિલોડા,

લોકરક્ષકની પરિક્ષા આપવા માટે રાજયમાંથી મેદાનમાં ઉતરેલા 9 લાખ જેટલા વિધાર્થીના સપનાને રગદોળી નાખનાર સોદાગરોએ ચિલોડા નજીક આવેલી અંજલી હોટલમાં મિટિંગ કરી આખા કારસાને અંજામ આપ્યો હતો.

આ હોટલમાં આવા કૌભાંડોને અંજામ આપવા માટે વારંવાર મિટિંગ કરવામાં આવે છે. તો સોદાગરોની સલામત જગ્યા માટે આ હોટલ અગાઉથી જ પ્રખ્યાત છે.

અગાઉ પણ આજ હોટલમાં  ટાટ પરિક્ષાના પેપર માટે પણ અહીંયા મીટીંગ કરવામાં આવી હતી.તો આ હોટલ સંચાલક સામે અનેક સવાલો ઉભા થયા છે.આવું વારંવાર બને છે છતાં કેમ કોઇ પણ પુછપરછ વિના હોટલ મિટિંગ કરવા આપી દેવામાં આવે છે.

https://api.mantavyanews.in/gujarat-sabarkantha-bayadlrd-paper-leak-case-police-arrest-bjp-worker/