Gujarat politics/ ક્યાં મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક?

સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે એક બાદ એક સમિતિઓના ચેરમેનની નિમણૂક કરી દીધી છે ત્યારે મંગળવારે વહેલી સવારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવી પહોંચશે જેમા બપોરે 12:00 તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરશે. બાદમાં ગાંધીનગર ખાતે સાંજે 4:00 કલાકે વિધાનસભા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવશે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના મુદ્દાઓ પર […]

Gujarat Others
Congress Logo ક્યાં મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક?

સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે એક બાદ એક સમિતિઓના ચેરમેનની નિમણૂક કરી દીધી છે ત્યારે મંગળવારે વહેલી સવારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવી પહોંચશે જેમા બપોરે 12:00 તેઓ પત્રકાર પરિષદને સંબોધન કરશે. બાદમાં ગાંધીનગર ખાતે સાંજે 4:00 કલાકે વિધાનસભા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવશે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના મુદ્દાઓ પર તેમજ ધારાસભ્યો ની જવાબદારી આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.