Not Set/ રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર આજે નોંધાયા માત્ર આટલા કેસ

ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2,230 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 8,05,617 ને પાર પહોચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 7

Top Stories Gujarat
bhukh 2 રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર આજે નોંધાયા માત્ર આટલા કેસ

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી વેવ ની તીવ્રતા ઘટી રહી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2,230 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 8,05,617 ને પાર પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 7,109 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,57,124 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 38,703 છે.

 અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 281 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 184 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 75 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 294 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 126 કેસ અને ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,65,13,240 લોકોનું રસીકરણ થ્યુચે. તો આજે 1,97,993 લોકોને રસી આપવામાં આવી છે.

c3(2) રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર આજે નોંધાયા માત્ર આટલા કેસ