Not Set/ વડોદરા : પેટ્રોલપંપ પર આવી ચડ્યો મગર, જાણો શું થયું પછી…

ગત મોડી રાતે વડોદરાના તરસાલી હાઈવે પર આવેલ પેટ્રોલપંપ પર મગર આવી પહોંચતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, મગરને જોતાં જ પેટ્રોલપંપના કર્મચારીએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમને ફોન કરીને ઘટનાની જાણ કરતાં ટીમ પેટ્રોલપંપ પર આવી પહોંચી હતી. તેમજ મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આપને જાણવી દઈએ કે વડોદરામાં […]

Gujarat Vadodara
aaaaaaaaaaaaaaaaaaa 2 વડોદરા : પેટ્રોલપંપ પર આવી ચડ્યો મગર, જાણો શું થયું પછી...

ગત મોડી રાતે વડોદરાના તરસાલી હાઈવે પર આવેલ પેટ્રોલપંપ પર મગર આવી પહોંચતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, મગરને જોતાં જ પેટ્રોલપંપના કર્મચારીએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમને ફોન કરીને ઘટનાની જાણ કરતાં ટીમ પેટ્રોલપંપ પર આવી પહોંચી હતી. તેમજ મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આપને જાણવી દઈએ કે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી વારંવાર મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્રણ દિવસ પહેલા જ પાંચ ફૂટનો મગર વડોદરાના વાડી વિસ્તારની શિવનેરી સોસાયટીમાં આવી ગયો હતો. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.