Not Set/ ગુજરાતની ચુંટણીમાં માત્ર એક વોટર માટે ગીરમાં બનશે પોલીંગ બૂથ, જૂઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ચુંટણીને લાગતી તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ચુંટણી પંચ દ્વારા મતદારોને કોઈ તકલીફનો ન પડે તે માટે ચુંટણી પંચ દ્વારા મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના સોમનાથ જીલ્લામાં ગીરના જંગલમાં આવેલા બાનેજ […]

Gujarat
ગુજરાતની ચુંટણીમાં માત્ર એક વોટર માટે ગીરમાં બનશે પોલીંગ બૂથ, જૂઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચુંટણી પંચ દ્વારા ચુંટણીને લાગતી તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ચુંટણી પંચ દ્વારા મતદારોને કોઈ તકલીફનો ન પડે તે માટે ચુંટણી પંચ દ્વારા મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના સોમનાથ જીલ્લામાં ગીરના જંગલમાં આવેલા બાનેજ ગામમાં માત્ર એક મતદાર માટે એક પોલીંગ બૂથ બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, બાનેજ ગામમાં મહંત ભારતદાસ નામના એક વ્યક્તિ માટે ૨૦૦૨ થી આ વ્યવસ્થા કરવામાં આવે છે. આ ચુંટણી દરમિયાન પણ માત્ર એક વોટર માટે ૫ ચુંટણી અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.