Not Set/ સુરતમાં પોશ જેગુઆર કારે ત્રણને ઉડાવ્યા, નશો કરી ચલાવતા હતા કાર

સુરત, સુરત વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના હજીરારોડ પર આવેલા ઓ.એન.જી.સી નજીક જેગુઆર કારએ સર્જ્યો અકસ્માત સ્થાનિકોના જાણવાવ્યા મુજબ કાર ચાલક સહિત કારમાં 5 લોકો સવાર હતા તમામ નશાની હાલતમાં બેફાર્મ રીતે કાર હાંકી 3 લોકોને ઉડાવ્યા હતા.જણાવીએ કે કાર માંથી દારૂની બોટલ અને બાઇટિંગ મળી આવ્યા હતા. ઘટના બનતા […]

Gujarat Surat
qpp 10 સુરતમાં પોશ જેગુઆર કારે ત્રણને ઉડાવ્યા, નશો કરી ચલાવતા હતા કાર

સુરત,

સુરત વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના હજીરારોડ પર આવેલા ઓ.એન.જી.સી નજીક જેગુઆર કારએ સર્જ્યો અકસ્માત સ્થાનિકોના જાણવાવ્યા મુજબ કાર ચાલક સહિત કારમાં 5 લોકો સવાર હતા તમામ નશાની હાલતમાં બેફાર્મ રીતે કાર હાંકી 3 લોકોને ઉડાવ્યા હતા.જણાવીએ કે કાર માંથી દારૂની બોટલ અને બાઇટિંગ મળી આવ્યા હતા. ઘટના બનતા ઘટના સમયે હાજર રહેલ લોકોએ 2 લોકોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતો તો અન્ય બે ભાગવામાં થયા સફળ રહ્યા હતા.

qpp 11 સુરતમાં પોશ જેગુઆર કારે ત્રણને ઉડાવ્યા, નશો કરી ચલાવતા હતા કાર

અપને જણાવી દઈએ કે દ્રશ્યમાં દેખાતી આ જેગુઆર કાર એ બેફાર્મ રીતે હાંકી 3 લોકો ને અડફેટે લીધા હતા તેમાંથી 2 લોકોને ગંભીર ઇજા પોહચતા સ્થાનિક અને CISF ના જવાનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સ્થાનિકઓ ના જાણવાવ્યા મુજબ કાર એટલી સ્પીડમાં હતી કે ડ્રાઈવર એ 3 લોકો ને સીધા અડફતે લીધા હતા અને કાર ડિવાઈડર કૂદી સીધી ખાડામાં ખાબકી હતી અકસ્માત સર્જતા કારમાં બેઠેલા 5 લોકો ભાગવાની કોશિશ કરી હતી જેમાંથી 2 લોકોને સ્થાનકો એ ઝડપી પડ્યા હતા અને પોલીસ ના હવાલે કરવામા આવ્યા તો બીજી બાજુ પકડાયેલા લોકો નશા માં ધૂત હતા અને તેઓ ના મો માંથી વાશ આવી રહી હતી ત્યાર બાદ કાર માં તપાસ કરતા કારમાંથી દારૂ ની બોટલ ગ્લાસ અને વેફરના પેકિટો મળી આવ્યા હતા

qpp 12 સુરતમાં પોશ જેગુઆર કારે ત્રણને ઉડાવ્યા, નશો કરી ચલાવતા હતા કાર

ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નશામાં ધૂત 2 લોકોનો કબ્જો લીધો હતો અને ત્યાં તેમની પર પ્રોહીબિશનનો ગુંનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ એ કાર ચાકલ કોણ હતું અને કારનો માલિક કોણ છે તેની તપાસ હાથ ધરી છે હાલ તો પોલીસ એ બે લોકો ની ધરપકડ કરી છે

તો કારના રજિસ્ટ્રેશનની તપાસ કરતા કાર સુરતના કામરેજના  લસકાના ખાતે આવેલા ટીલવ ફરિયામાં રેહતા લાલુભાઈ હીરાભાઈ ભરવાડના નામે રજિસ્ટ્રેશન છે તો પોલીસએ કાર માલિકની શોધ ખોર કરી વધુ તપાસ હાથ ધરી છે