Not Set/ નવસારી/ બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે થયું મોત

નવસારીમાં એક બાઇક ચાલકનું નીચે પટકાઇ જતાં મોત નિપજ્યું હતું.ચીખલી રેલ્વે ફાટક  ઓવરબ્રિજ નજીકની ઘટના બની છે. જ્યાં બાઇક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેથી બાઇકર્સ ગૃપની  બાઇક નીચે પટકાતા મોત નિપજ્યું હતું. બાઇકચાલકનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ બાઇકર્સ ગૃપ મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યું હતું […]

Gujarat Others
Untitled 6 નવસારી/ બાઇક ચાલક નીચે પટકાતા ઘટના સ્થળે થયું મોત

નવસારીમાં એક બાઇક ચાલકનું નીચે પટકાઇ જતાં મોત નિપજ્યું હતું.ચીખલી રેલ્વે ફાટક  ઓવરબ્રિજ નજીકની ઘટના બની છે. જ્યાં બાઇક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.જેથી બાઇકર્સ ગૃપની  બાઇક નીચે પટકાતા મોત નિપજ્યું હતું.

બાઇકચાલકનું મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ બાઇકર્સ ગૃપ મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.