Not Set/ મહેસાણા પાલિકાના 10 સભ્યો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા.

રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને લાગેલો ઝટકાના આફ્ટરશોક હજુ ચાલુ રહ્યાં છે. મહેસાણામાં ભાજપ શાસિત નગરપાલિકામાં 10 જેટલા સભ્યોએ બળવો પોકારી કોંગ્રેસમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ, મહેસાણામાં જનરલ બોર્ડની મિટીંગ યોજાઇ હતી અને આ બેઠક તોફાની બની હતી. આ મીટીંગમાં બળવો કરીને 10 જેટલા સભ્યોએ ભાજપનો છેડો ફાડી નાખ્યો હતો અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, જેને લઇને […]

Gujarat
bjp મહેસાણા પાલિકાના 10 સભ્યો ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા.

રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને લાગેલો ઝટકાના આફ્ટરશોક હજુ ચાલુ રહ્યાં છે. મહેસાણામાં ભાજપ શાસિત નગરપાલિકામાં 10 જેટલા સભ્યોએ બળવો પોકારી કોંગ્રેસમાં જોડાયા હતા.

મળતી માહિતી મુજબ, મહેસાણામાં જનરલ બોર્ડની મિટીંગ યોજાઇ હતી અને આ બેઠક તોફાની બની હતી. આ મીટીંગમાં બળવો કરીને 10 જેટલા સભ્યોએ ભાજપનો છેડો ફાડી નાખ્યો હતો અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, જેને લઇને તમામ કમિટીની સત્તા ભાજપ પાસેથી છીનવાઇ ગઇ હતી. મહત્વની વાત તો એ છે, કે આ 10 સભ્યોમાં ભાજપનો મત લઇને બનેલા નગરપાલિકાના પ્રમુખ રાઇબેનનો પણ સમાવેશ થાય છે