Not Set/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી નહીં લડે ચૂંટણી: બાબુભાઇ જેબલિયા

રાજકોટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે તેવું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન બાબુભાઇ જેબલિયાએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવામાં આવી રહી છે. તો રાજકોટમાં પણ સક્રિય કાર્યકર અને અગ્રણીઓને લઇને સેન્સ લેવામાં આવી. આ દરમિયાન નિરક્ષક બાબુભાઇ જેબલિયાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 296 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી નહીં લડે ચૂંટણી: બાબુભાઇ જેબલિયા

રાજકોટ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે તેવું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન બાબુભાઇ જેબલિયાએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવામાં આવી રહી છે. તો રાજકોટમાં પણ સક્રિય કાર્યકર અને અગ્રણીઓને લઇને સેન્સ લેવામાં આવી. આ દરમિયાન નિરક્ષક બાબુભાઇ જેબલિયાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી રાજકોટ ચૂંટણી નહીં લડે.