Not Set/ આણંદમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીની કાર પર હુમલો

આણંદમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીની કાર પર હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહતી મુજબ મોડી રાત્રે પિંકલ ભાટીયાની ગાડીનો ડ્રાઇવર વિદ્યાનગર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્યા શખ્સો આવીને ગાડીમાં તોડફોડ કરી હતી અને ડ્રાઇવર પર હુમલો કરીને અગત્યના ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જો […]

Gujarat
1 1513229489 આણંદમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીની કાર પર હુમલો

આણંદમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીની કાર પર હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહતી મુજબ મોડી રાત્રે પિંકલ ભાટીયાની ગાડીનો ડ્રાઇવર વિદ્યાનગર રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે અચાનક અજાણ્યા શખ્સો આવીને ગાડીમાં તોડફોડ કરી હતી અને ડ્રાઇવર પર હુમલો કરીને અગત્યના ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જો કે આ ડ્રાઇવર એક કાર્યકર્તાના તેના ઘરે મુકીને જતો હતો તે સમયે આ ઘટના બની હતી. ત્યારે હવે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.