Crime/ ભાવનગરમાં કેદીને માર માર્યાનો આક્ષેપ

હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો………….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 37 ભાવનગરમાં કેદીને માર માર્યાનો આક્ષેપ

Bhavnagar News: ભાવનગરમાં કેદીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેદીને કોફી પીવાનું કહેતા માથું અથડાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેદીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જેલમાં કેદીઓ પર શારીરિક હિંસા કરવામાં આવે છે તેવી ઘટનાઓ જોવા મળી છે ત્યારે ભાવનગરમાં એક કેદીને કોફી પીવાના બહાને માર મારવામાં આવ્યો હતો. સર ટી હોસ્પિટલમાં લોહી લુહાણ હાલતમાં કેદીએ તેને જેલ જાપ્તા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. માહિતી મુજબ કેદીને કોફી પીવાનું કહેતા માથું અથડાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેદીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના

આ પણ વાંચો:સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

આ પણ વાંચો:રતનપરમાં મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ

આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત