Not Set/ 157 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાયા

માંડવી 157 વિધાનસભાની બેઠકમાં ગઈકાલે ભાજપના સંભવિત ઉમેદવારોના નામ આવતા બળવો થયો હતો અને અપક્ષ તરીકેની જાહેરાત સાથે વાતાવરણ ગરમાયુ હતું. ત્યારે આજરોજ કોંગ્રેસ તથા ભાજપના બંને ઉમેદવારો બેન્ડ વાજા સાથે સમર્થકોને લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતા અને ઉમેદવારી નોંધાવી જંગી બહુમતિથિ વિજયની દાવેદારી કરી હતી.

Gujarat
Differences between BJP and Congress 157 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાયા