Not Set/ ગરીબોના અઢી કરોડ ચાંઉ કરી જનાર ગઠિયો ઝડપાયો

તાપી, તાપીના સોનગઢમાં ઓસ્કાર કંપનીના નામે કરોડોની ઠગાઈ કરનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસના હાથ ઝડપાયેલા આ મહા ઠગે તાપીના સોનગઢમાં ઓસ્કર કંપનીના નામે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ઠગ્યા હતા. લોભામણી લાલચ આપી આ ભેજાબાજે હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હતા.રૂપિયા અઢી કરોડથી વધુ રૂપિયા ભેગા થયા બાદ આ ગઠીયો રૂપિયા લઈ ફરાર […]

Gujarat Others
arna 6 ગરીબોના અઢી કરોડ ચાંઉ કરી જનાર ગઠિયો ઝડપાયો

તાપી,

તાપીના સોનગઢમાં ઓસ્કાર કંપનીના નામે કરોડોની ઠગાઈ કરનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસના હાથ ઝડપાયેલા આ મહા ઠગે તાપીના સોનગઢમાં ઓસ્કર કંપનીના નામે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ઠગ્યા હતા.

arna 7 ગરીબોના અઢી કરોડ ચાંઉ કરી જનાર ગઠિયો ઝડપાયો

લોભામણી લાલચ આપી આ ભેજાબાજે હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હતા.રૂપિયા અઢી કરોડથી વધુ રૂપિયા ભેગા થયા બાદ આ ગઠીયો રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો.જ્યા LCB પોલીલે બાતમીના આધારે આ ભેજાબાજને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.