Not Set/ video: પશુપાલકોનો ભાવવધારાને સામે વિરોધ, 65 PSI અને 750 પોલીસ કાફલો ખડકાયો

સાબરકાંઠા સાબરકાંઠામાં પશુપાલકો દ્વારા દૂધના ભાવવધારાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ત્યારે પોલીસ દ્વારા 50 જેટલા પશુપાલકોની અટકાયત કરવામાં આવી. મળતી માહિતી મુજબ પશુપાલકોએ સાબરડેરી સામે રોષ ઠાલવ્યો. જેના પગલે આ દેખાવની આશંકાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. લૉ અને ઓર્ડરની સ્થિતિ જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ત્યારે એસપી,પાંચ ડીવાયએસપી સહિત આઠ પીઆઇ ખડેપગે રહ્યા. […]

Top Stories Gujarat Trending Videos
patidar 2 video: પશુપાલકોનો ભાવવધારાને સામે વિરોધ, 65 PSI અને 750 પોલીસ કાફલો ખડકાયો

સાબરકાંઠા

સાબરકાંઠામાં પશુપાલકો દ્વારા દૂધના ભાવવધારાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. ત્યારે પોલીસ દ્વારા 50 જેટલા પશુપાલકોની અટકાયત કરવામાં આવી. મળતી માહિતી મુજબ પશુપાલકોએ સાબરડેરી સામે રોષ ઠાલવ્યો. જેના પગલે આ દેખાવની આશંકાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.

લૉ અને ઓર્ડરની સ્થિતિ જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ત્યારે એસપી,પાંચ ડીવાયએસપી સહિત આઠ પીઆઇ ખડેપગે રહ્યા. ત્યારે 750 પોલીસ કાફલો ખડકાયો અને 200 હોમગાર્ડ, 30 એન્ટિ રાઇટ પ્લાટુન ખડેપગે રહ્યા. ગઢોડા ગામથી સાબરડેરી હાઇવે ડાઇવર્ટ કરાયો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દૂધના ભાવ વધારાને પગલે પશુપાલકો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો આવ્યો છે.