Not Set/ નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ?

ગાંધીનગર, ભારે ખેંચતાણ બાદ આખરે વિજય રૂપાણી સરકારની ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. ગુરૂવારે કેબીનેટની મેરેથોન મીટીંગ બાદ કેટલીક નારાજગી વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતાઓ સોંપાયા હતા. ગુજરાતમાં ભાજપની સરકાર બન્યા બાદ શપથવિધિ થયાના ૨ દિવસ બાદ પણ મંત્રીઓને ખાતા ફાળવણી ન થતાં ગુજરાતના રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. લાંબી માથાકૂટ અને હાઇકમાન્ડની દરમિયાનગીરી […]

Gujarat
Vijay Rupani નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ?

ગાંધીનગર,

ભારે ખેંચતાણ બાદ આખરે વિજય રૂપાણી સરકારની ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. ગુરૂવારે કેબીનેટની મેરેથોન મીટીંગ બાદ કેટલીક નારાજગી વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતાઓ સોંપાયા હતા. ગુજરાતમાં ભાજપની સરકાર બન્યા બાદ શપથવિધિ થયાના ૨ દિવસ બાદ પણ મંત્રીઓને ખાતા ફાળવણી ન થતાં ગુજરાતના રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

લાંબી માથાકૂટ અને હાઇકમાન્ડની દરમિયાનગીરી છતાં નીતિન પટેલ પોતાનું કદ સાબિત કરી શક્યા નથી. બીજીવાર ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ નીતિન પટેલને ખાતાની ફાળવણીમાં કદ પ્રમાણે વેતરી નંખાયા છે. તેમની પાસેથી અગાઉની સરકારમાં રહેલા નાણાં, શહેરી વિકાસ, પેટ્રોકેમિકલ્સ, ફર્ટીલાઇઝર જેવા મહત્વના વિભાગો છિનવી લેવાયા છે. નાણાં વિભાગનો હવાલો સૌરભ પટેલને અપાયો છે, સાથે ઉર્જા વિભાગ પણ આપ્યું છે.

જો કે ગુરૂવારે મોડી રાત્રે કેબિનેટ બેઠક બાદ ખાતા ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ બેઠક પેહલા માત્ર સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ વચ્ચે મેરેથોન બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ બંને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા.

જુઓ કોને કયું ખાતું મળ્યું?

e0aa86e0aa96e0aab0e0ab87 e0aab0e0ab82e0aaaae0aabee0aaa3e0ab80 e0aab8e0aab0e0aa95e0aabee0aab0e0aaa8e0aabe e0aaaee0aa82e0aaa4e0ab8d નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ?

CM રૂપાણી નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? DyCM નિતીન પટેલ નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? આર.સી.ફળદુ નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? ઈશ્વર પરમાર નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? ગણપત વસાવા નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? જયેશ રાદડિયા નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? દિલીપ ઠાકોર નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ? સૌરભ પટેલ નારાજગીઓ વચ્ચે રૂપાણી સરકારના મંત્રીઓને ખાતા સોંપાયા,જુઓ કોને ક્યુ ખાતુ મળ્યું ?