Not Set/ સુરત: ભાડું ન આપતા મકાન માલિકે ભાડુઆતનું કાપી નાખ્યું ગુપ્તાંગ, સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર

સુરત, સુરતના સચીન વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆતનું ગળુ અને ગુપ્તાંગ કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સાના વતની ભલ્લુ કવિ નાયક છેલ્લા કેટલાંય સમયથી સુરતના સચિન વિસ્તારમાં રહે છે અને કેમિકલ કંપનીમાં કામ કરે છે. ભલ્લુનું  ભાડાના રકમ લઈને મકાન માલિક વચ્ચે ઝઘડો થતાં મકાન માલિકે આવેશમાં આવી ભલ્લું પર જીવલેણ હુમલો કર્યો […]

Gujarat Surat Trending Videos
jalyatra 7 સુરત: ભાડું ન આપતા મકાન માલિકે ભાડુઆતનું કાપી નાખ્યું ગુપ્તાંગ, સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર

સુરત,

સુરતના સચીન વિસ્તારમાં મકાન માલિક દ્વારા ભાડુઆતનું ગળુ અને ગુપ્તાંગ કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. મૂળ ઓરિસ્સાના વતની ભલ્લુ કવિ નાયક છેલ્લા કેટલાંય સમયથી સુરતના સચિન વિસ્તારમાં રહે છે અને કેમિકલ કંપનીમાં કામ કરે છે.

ભલ્લુનું  ભાડાના રકમ લઈને મકાન માલિક વચ્ચે ઝઘડો થતાં મકાન માલિકે આવેશમાં આવી ભલ્લું પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ભલ્લુના ગળા પર અને ગુપ્તાંગ પર છરી વડે હુમલો કર્યો હતો.

જેથી ભલ્લું અને તેની પત્નિ ઘરની બહાર દોડી આવ્યા હતા અને 108ની મદદથી ભલ્લુને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના ડિપોઝિટના 2000 રૂપિયાને લઈ હતી.