Not Set/ બાબુઓના ગજવા ભરો અને મેળવો પાણી, લોકોમાં ભયંકર રોષ જોવા મળ્યો

લીંબડી, લીંબડી પંથકમાં સરકારી સૌની યોજનાંમાં બાબુઓના ગજવા ભરો ને પાણી મેળવો જેવી સ્થિતિ સર્જાઈ છે. એકબાજુ પાણીની અછતના કારણે કાળો કકરાટ જોવા મળી રહયો છે. ત્યારે બીજીબાજુ લક્ષ્મીસરથી લીંબડી સુધી સૌની યોજનાંની પાણીની પાઇપ લાઇનમાં માથાભારે તત્વો દ્વારા લાઇનમા ભંગાણ કરીને પાણીનો વેપલો કરવામાં આવી રહયો છે. જેના કારણે લોકોમાં ભારોભાર રોષ જોવાા મળી […]

Gujarat Others Trending
vadodara reliance plant fire 4 બાબુઓના ગજવા ભરો અને મેળવો પાણી, લોકોમાં ભયંકર રોષ જોવા મળ્યો

લીંબડી,

લીંબડી પંથકમાં સરકારી સૌની યોજનાંમાં બાબુઓના ગજવા ભરો ને પાણી મેળવો જેવી સ્થિતિ સર્જાઈ છે. એકબાજુ પાણીની અછતના કારણે કાળો કકરાટ જોવા મળી રહયો છે.

vadodara reliance plant fire 5 બાબુઓના ગજવા ભરો અને મેળવો પાણી, લોકોમાં ભયંકર રોષ જોવા મળ્યો

ત્યારે બીજીબાજુ લક્ષ્મીસરથી લીંબડી સુધી સૌની યોજનાંની પાણીની પાઇપ લાઇનમાં માથાભારે તત્વો દ્વારા લાઇનમા ભંગાણ કરીને પાણીનો વેપલો કરવામાં આવી રહયો છે.

vadodara reliance plant fire 6 બાબુઓના ગજવા ભરો અને મેળવો પાણી, લોકોમાં ભયંકર રોષ જોવા મળ્યો

જેના કારણે લોકોમાં ભારોભાર રોષ જોવાા મળી રહયો છે. આ માથાભારે તત્વો સામે કોઇ કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ લોકોમાં ચર્ચામો વિષય બન્યો છે.

vadodara reliance plant fire 7 બાબુઓના ગજવા ભરો અને મેળવો પાણી, લોકોમાં ભયંકર રોષ જોવા મળ્યો

જયારે લીંબડી શહેરમાં 8 ઝોનમાં 10 દિવસે રહીશો ને પીવા માટે પાણી નસીબ ન થતાં પાલિકા તંત્રની પણ અણઆવડત સામે આવી છે.