Not Set/ થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ બન્યું શોભનો ગાંઠિયા સમાન

થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ શોભના ગાંઠિયા સમાન બન્યો છે.લાખો રૂપિયાના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટમાંથી લોકોને ફિલ્ટર વિનાનું દુષિત પાણી મળી રહ્યું છે.ફિલ્ટર વિનાનું દુષિત પાણી પીવાથી લોકોને ખંજવાળ તેમજ ખરજવા અને સાંધાના દુખાવા જેવા રોગો થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્તવનું છે કે રોગથી બચવા સામાન્ય તેમજ ગરીબ લોકો હેડપમ્પ અને હાઇવે પર […]

Gujarat Others
trp 10 થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ બન્યું શોભનો ગાંઠિયા સમાન

થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટ શોભના ગાંઠિયા સમાન બન્યો છે.લાખો રૂપિયાના ખર્ચે બનેલો ફિલ્ટર પ્લાન્ટમાંથી લોકોને ફિલ્ટર વિનાનું દુષિત પાણી મળી રહ્યું છે.ફિલ્ટર વિનાનું દુષિત પાણી પીવાથી લોકોને ખંજવાળ તેમજ ખરજવા અને સાંધાના દુખાવા જેવા રોગો થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

મહત્તવનું છે કે રોગથી બચવા સામાન્ય તેમજ ગરીબ લોકો હેડપમ્પ અને હાઇવે પર આવેલા નળનું પાણી ભરવા માટે મજબુર થઇ રહ્યા છે.મોટીમોટી વાતો કરતી ભાજપ શાસનની થરાદ નગરપાલિકાની પોલ ખુલી પાડી છે.