Not Set/ જંગલના રાજા નીકળ્યા ગામની ગલીમાં ખોરાકની શોધમાં, સિંહની લટારનો વીડિયો થયો વાયરલ

જુનાગઢ, જુનાગઢમાં બે સિંહો ખોરાકની શોધમાં હોય તેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો છે. ઉનાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આમોદ્ગ ગામનો આ વિડીયો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે મોડી રાત્રે માનવ વસાહતમાં એક સિંહ આવે છે ત્યારબાદ તેની પાછળ બીજો સિંહ પણ આવે છે. આ બન્ને સિંહ આમ તેમ લટાર મારે છે અને ગલીઓમાં […]

Top Stories
જૂનાગઢ જંગલના રાજા નીકળ્યા ગામની ગલીમાં ખોરાકની શોધમાં, સિંહની લટારનો વીડિયો થયો વાયરલ

જુનાગઢ,

જુનાગઢમાં બે સિંહો ખોરાકની શોધમાં હોય તેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો છે. ઉનાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આમોદ્ગ ગામનો આ વિડીયો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે મોડી રાત્રે માનવ વસાહતમાં એક સિંહ આવે છે ત્યારબાદ તેની પાછળ બીજો સિંહ પણ આવે છે.

આ બન્ને સિંહ આમ તેમ લટાર મારે છે અને ગલીઓમાં શિકાર શોધી રહ્યા છે. ભૂખ્યા સિહો આવી રીતે માનવ વસાહતમાં આવી જતાં લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે.

મહત્વનું છે કે રાજયમાં દિવસને દિવસે જંગલોનો નાશ થઇ રહ્યા છે. પાણીનું સંકટ ટોળાઇ રહ્યું છે શિકરા નથી મળતો જેથી ભૂખ્યા સિંહો આવી રીતે માનવ વસાહતમાં આવે છે. જેથી લોકો ભયભીત થઇ ગયા છે.