Not Set/ અમદાવાદ: નગરપાલિકાનું ટ્રેકટર ચલાવતા જોવા મળ્યો બાળક, વિડીયો થયો વાયરલ

રાજ્ય સરકારના નિયમોની ઐસી-તૈસી કરતી ઘટના સામે આવી છે.જ્યાં એક બાજુ બાળકોને અભ્યાસ કરવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. જ્યાં બાળમજૂરીને ગુનો ગણવામાં આવે છે ત્યારે આવામાં એક બાળમજૂરી થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જણાવીએ કે અમદાવાદમાં 18 વર્ષથી નીચેની વયના બાળકો બોપલ ઘુમા નગરપાલિકાના ટ્રેક્ટરો ચલાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો […]

Top Stories Ahmedabad Gujarat Videos
yyyh 5 અમદાવાદ: નગરપાલિકાનું ટ્રેકટર ચલાવતા જોવા મળ્યો બાળક, વિડીયો થયો વાયરલ

રાજ્ય સરકારના નિયમોની ઐસી-તૈસી કરતી ઘટના સામે આવી છે.જ્યાં એક બાજુ બાળકોને અભ્યાસ કરવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે. જ્યાં બાળમજૂરીને ગુનો ગણવામાં આવે છે ત્યારે આવામાં એક બાળમજૂરી થતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

જણાવીએ કે અમદાવાદમાં 18 વર્ષથી નીચેની વયના બાળકો બોપલ ઘુમા નગરપાલિકાના ટ્રેક્ટરો ચલાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.લાયસન્સ વગર આ બાળકોને ભારે વાહનો ચલાવવા કોણે આપ્યા?