લાંચ/ માંડવી નગરપાલિકામાં હેડ કલાર્ક અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા

માંડવી નગરપાલિકાના હેડ કર્લાક અને પટાવાળાએ  પેવર બ્લોક અને સીસીરોડના કામ માટે લાંચ માંગી હતી

Top Stories Gujarat
8 6 માંડવી નગરપાલિકામાં હેડ કલાર્ક અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા
  • કચ્છ: માંડવી ન.પાની કચેરીમાં જ એસીબીનું છટકું
  • ન.પાનો હેડ ક્લાર્ક અને પટાવાળો લાંચ લેતા પકડાયા
  • પેવર બ્લોક અને સીસીરોડના કામ માટે માંગી હતી લાંચ
  • 90 લાખ રૂપિયાના બાકી પેમેન્ટ માંગી લાંચ
  • કાનજી મહેશ્વરી અને વ્રજેશ મહેશ્વરીને ACB એ ઝડપી પાડયા
  • સવા બે લાખ રૂપિયાની લાંચ લેતાં ACBના છટકામાં પકડાયા
  • ACBએ નગરપાલિકાની કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું

ગુજરાતમાં  ભ્રષ્ટાચારના કિસ્સાઓ દિન પ્રતિદન વધી રહ્યા છે, માંડવી નગરપાલિકાના કચેરીમાં હેડ કલાર્ક અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા, માંડવી નગરપાલિકાના હેડ કર્લાક અને પટાવાળાએ  પેવર બ્લોક અને સીસીરોડના કામ માટે લાંચ માંગી હતી,જે સંદર્ભે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી, આ ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું , સવા બે લાખની લાંચ લેતા રંગેહાથે હેડ ક્લાર્ક અને પટાવાળો ઝડપાયો હતો


 

whatsapp ad White Font big size 2 4 માંડવી નગરપાલિકામાં હેડ કલાર્ક અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા


આ પણ વાંચો:બોપલમાં રહેતા પરિવારને થયો કડવો અનુભવ, ડ્રાય ફ્રુટ્સના બંધ પેકેટમાંથી નીકળી ઇયળો

આ પણ વાંચો:રાજ્યમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 વ્યક્તિના મોત

આ પણ વાંચો:બોપલમાં કુરિયર બોય બની આવેલ શખ્શોએ ચાકુની અણીએ ચલાવી લૂંટ

આ પણ વાંચો:રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે યુવકને રહેંસી નાખ્યો