Not Set/ હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

આજનો માનવી રોજની ભાગદૌડમાં એટલો વ્યસ્ત થઇ ગયો છે કે તે પોતની હેલ્થનું પણ ધ્યાન રાખી શકતો નથી. ઓફિસમાં વધુ કામ, ધંધામાં મંદી કે અન્ય કોઇ કારણોસર આજનો માનવી તણાવમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. ઘણીવાર આ પાછળ જીવનમાં ઉતાર-ચઠાવ જવાબદાર હોય છે. જો કે ઘણીવાર આ તણાવનું કારણ આપણુ ખાન-પાન પણ હોય છે. પોષક […]

Food Health & Fitness Lifestyle
image હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

આજનો માનવી રોજની ભાગદૌડમાં એટલો વ્યસ્ત થઇ ગયો છે કે તે પોતની હેલ્થનું પણ ધ્યાન રાખી શકતો નથી. ઓફિસમાં વધુ કામ, ધંધામાં મંદી કે અન્ય કોઇ કારણોસર આજનો માનવી તણાવમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. ઘણીવાર આ પાછળ જીવનમાં ઉતાર-ચઠાવ જવાબદાર હોય છે. જો કે ઘણીવાર આ તણાવનું કારણ આપણુ ખાન-પાન પણ હોય છે. પોષક તત્વોની કમીનાં કારણે ઘણી બિમારીઓથી આપણે ગેરાઇ જઇએ છીએ. જેમ કે તણાવ એટલે કે ડિપ્રેશન. આપને જણાવી દઇએ કે, પોષક તત્વોમાં તણાવને દૂર કરવામાં વિટામીનની ખાસ ભૂમિકા હોય છે.

વિટામીન બી-કોમ્પ્લેક્સ : વ્યક્તિને ભાવનાત્મક અને માનસિક રૂપથી ફિટ રાખવા માટે વિટામીન બી કોમ્પ્લેક્સ જરૂરી હોય છે. આ વિટામીન દારૂનું સેવન કરતા લોકોમાં ઓછુ થઇ જાય છે.

વિટામીન બી1

images 2 હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

આ વિટામીન શરીરની ઉર્જા નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિટામીન તમારા મગજને નિયંત્રિત કરે છે.

વિટામીન બી5

maxresdefault 1 હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

આ વિટામીનની કમીથી તમે તણાવમાં મુકાઇ શકો છો. સાથે શરીરમાં થાક અને સુસ્તી જેવી સમસ્યાઓ મહસૂસ થવા લાગે છે.

વિટામીન બી3

istockphoto 653327048 હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

આ વિટામીનની કમીથી માનસિક અને શારીરિક સુસ્તીની સાથે વધુ ચિંતા પણ થવા લાગે છે. આ વિટામીન અન્ય મનોરોગનું પણ કારણ બને છે.

વિટામીન સી

Vit Conn હેલ્થ : તણાવથી દૂર રહેવા કયા વિટામીનની જરૂર પડી શકે, જાણો

તણાવને ઓછુ કરવા માટે વિટામીન સી ની વધુ જરૂર પડે છે. આ કારણે ચામડીનાં રોગોથી છુટકારો મેળવવા માટે પર્યાપ્ત માત્રામાં વિટામીન સી નું સેવન કરવુ જોઇએ.