Health Tips/ ગમે તેટલી જૂની ઉધરસ હોય તેને દૂર કરવા અજમાવો આ ઉપાય, ચુટકીમાં થઇ જશે ગાયબ

જેમ હવામાન બદલાતું રહે તેમ લોકોને રોગો થતા જાય છે. શરદી અને ખાંસીનું નામ સાંભળવમાં નાનું લાગે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ પર પણ મોટો પ્રભાવ પડે છે. આને કારણે લોકો તાવની ફરિયાદ કરે છે. જેને યોગ્ય થવા માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. ઘરેલુ ઉપાય સાથે સુકા ઉધરસની સારવાર કેવી રીતે કરવી […]

Lifestyle
cough ગમે તેટલી જૂની ઉધરસ હોય તેને દૂર કરવા અજમાવો આ ઉપાય, ચુટકીમાં થઇ જશે ગાયબ

જેમ હવામાન બદલાતું રહે તેમ લોકોને રોગો થતા જાય છે. શરદી અને ખાંસીનું નામ સાંભળવમાં નાનું લાગે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ પર પણ મોટો પ્રભાવ પડે છે. આને કારણે લોકો તાવની ફરિયાદ કરે છે. જેને યોગ્ય થવા માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે.

ઘરેલુ ઉપાય સાથે સુકા ઉધરસની સારવાર કેવી રીતે કરવી ?

આ ટીપ્સ છે જેનો ઉપયોગ તમે સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો. ગમે એટલા મહિના જુની ઉધરસ હોય તેને ઠીક કરે છે. તેનાથી લાંબા સમય સુધી ઇમ્યુનિટી પણ બનેલી રહેશે અને સ્વસ્થ પણ રહેશો.

पुरानी से पुरानी सूखी खांसी की छुट्टी करेंगे ये घरेलू उपाय, ऐसे करें इस्तेमाल

આદુ અને મીઠું
આદુ સુકા ઉધરસમાં પણ રાહત આપે છે. આ માટે આદુનો એક ગઠ્ઠો લઇ ક્રસ કરી લો, તેમાં એક ચપટી મીઠું નાખીને હાથથી દબાવો. તેનો રસ ધીરે ધીરે મોં માં દાખલ થવા દો. તેને 5 મિનિટ સુધી મોઢામાં રાખો અને પછી કોગળા કરો.

Ginger And Salt Gives Relax In Dry Cough - अदरक-नमक चूसने से सूखी खांसी में आराम | Patrika News

હળદરનું દૂધ
હળદરનું દૂધ પીવાથી પણ રાહત મળે છે. આ માટે 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરો અને દરરોજ પીવો. આ સિવાય વરાળ લેવાથી ઘણો ફાયદો થાય છે. આ માટે ગરમ પાણી લો અને તમારા માથા ઉપર ટુવાલ નાંખો અને ગરમ પાણી ઉપર મોં લઈને તેને વરાળ આપો.

इस वक्त पिएं हल्दी वाला दूध, होगा फायदा ही फायदा - What are the health benefits of turmeric milk haldi wala doodh and what is the right time for drinking milk

મરી અને મધ
કાળા મરી અને મધને મેળવીને સુકી ઉધરસને દૂર કરી શકાય છે. 4-5 કાળા મરી ને પીસીને મધ સાથે મિક્સ કરી ખાઓ. અઠવાડિયામાં દરરોજ આ કરો. થોડા દિવસોમાં જ આરામ મળશે.

Ekta Cholera દ્વારા રેસીપી ઉકાળો (Ukalo Recipe in Gujarati) - કૂકપૅડ

દેશી ઉકાળો
આ ઉકાળો પીવાથી જુની ઉધરસ, છાતીમાં કફની સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત ઉકાળાનું સેવન વાયરલ ચેપને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે. તમારે આ ઉકાળાનું સેવન સવારે જ કરવું જોઇએ. તમને ખૂબ સારા ફાયદા મળશે.
આદુ, અજમા, ગોળ, મરી, તજ, લવીંગ, તુલસીના પાન, ફુદીનાના પાન, છીણેલું આદુને પાણીમાં મિક્સ કરી હલાવો, પાણી અડધુ થઇ જાય પછી તેને ગાળી લો…ત્યારબાદ તેમા મધ કે લીંબુ નાખીને પી શકો છો.