Viral Video/ તબેલામાંથી છુટ્યા ઘોડા, શું લોકોને છે જીવલેણ?

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકોના વાહનોની અવાર-જવર વાલા રસ્તા પર એકસાથે ઘણા ઘોડાઓ આવી ગયા છે અને આમતેમ જઈ રહ્યા છે.

Trending Videos
ઘોડા

આજકાલ રખડતા ઢોરનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. જ્યાં જોવો ત્યાં રસ્તા પર ગાય, આખલાનો ત્રાસ ખુબ જ વધી ગયો છે અને તેના લીધે અનેક અકસ્માતો પણ સર્જાયા છે જયારે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગાય, આખલા નહીં પરંતુ ઘોડાઓ જોવા મળી રહ્યા છે. એક સાથે ઘણા ઘોડા તબેલો છોડીને રસ્તા પર આવી ગયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લોકોના વાહનોની અવાર-જવર વાલા રસ્તા પર એકસાથે ઘણા ઘોડાઓ આવી ગયા છે અને આમતેમ જઈ રહ્યા છે. એટલું જ નહીં રસ્તા પર ટેમ્પો, રીક્ષા અને બાઈક જેવા વાહનો પર જઈ રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

રસ્તા પર આ રીતે ઘોડાઓનું આવવું કેટલું યોગ્ય? 

આ ઘોડાઓ બેકાબુ થઈને કોઈને અડફેટે લે તો કોણ જવાબદાર 

આ પણ વાંચો:ભગવાન શિવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીએ આખરે માંગી માફી,જુઓ વીડિયો

આ પણ વાંચો:વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

આ પણ વાંચો:આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલી ટિપ્પણી મામલે કરણીસેના આક્રોશમાં,જાહેરમાં માફી માંગવાની કરી વાત