Not Set/ અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું, કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદ, વી.એસ હોસ્પિટલનું વર્ષ ૨૦૧૯-૨૦ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું હતુ. ત્યારે સુપ્રીટેન્ડેન્ટે બજેટ રજૂ કર્યુ. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ. વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ ૧૭૨ કરોડ ૧૫ લાખનું રજૂ કરાયુ છે.

Ahmedabad Gujarat Videos
mantavya 203 અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું, કોંગ્રેસે કર્યો વિરોધ

અમદાવાદ,

વી.એસ હોસ્પિટલનું વર્ષ ૨૦૧૯-૨૦ ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું હતુ. ત્યારે સુપ્રીટેન્ડેન્ટે બજેટ રજૂ કર્યુ. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ. વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ ૧૭૨ કરોડ ૧૫ લાખનું રજૂ કરાયુ છે.