Not Set/ ટેક્સાસના હ્યુસ્ટનનું પાવર સ્ટેશન બની ગયું અગનગોળો. જૂઓ ડરામણાં ફૂટેજ

અમેરિકાના મહત્વના શહેર ગણાતાં હ્યુસ્ટનમાં પાવર સ્ટેશનમાં અચાનક ધડાકાભેર લાગેલી આગને કારણે હ્યુસ્ટનનો મોટાભાગનો વિસ્તાર વીજપુરવઠા વિહોણો..

Trending Videos
A 168 ટેક્સાસના હ્યુસ્ટનનું પાવર સ્ટેશન બની ગયું અગનગોળો. જૂઓ ડરામણાં ફૂટેજ

અમેરિકાના મહત્વના શહેર ગણાતાં હ્યુસ્ટનમાં પાવર સ્ટેશનમાં અચાનક ધડાકાભેર લાગેલી આગને કારણે હ્યુસ્ટનનો મોટાભાગનો વિસ્તાર વીજપુરવઠા વિહોણો થઈ ગયો. ઈમરજન્સી સર્વિસ જો કે તુરંત કામે લાગી ગઇ હતી.