updates/ રાજ્યમા કેટલા પ્રમાણમાં થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ ચુક્યું હતું. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આગામી 23 તારીખે […]

Top Stories
punjab 32 રાજ્યમા કેટલા પ્રમાણમાં થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ ચુક્યું હતું. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આગામી 23 તારીખે મતગણતરી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યની  6 મહાનગરપાલિકાની 575 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં અમદાવાદ મનપાની એક બેઠક બિનહરીફ થઈ છે. બાકી બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ થી ચૂકયુ છે. મતદાનને લઇને તંત્ર તરફથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ક્યાં ક્યાં કેટલા પ્રમાણમાં થયું મતદાન

સમય સવારના 7.00 થી 6.00 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 40% મતદાન થયો 

અમદાવાદ 36%

રાજકોટ 46%

સુરત 41%

વડોદરા 43%

જામનગર 50%

ભાવનગર 44%

જાણો અત્યાર સુધીમાં ક્યાં ક્યાં રાજકારણીએ કર્યું મતદાન

દેશના ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન

સુરતના સાંસદ દર્શના જરદોશએ કર્યું મતદાન

વડોદરા વિધાનસભાના અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીએ કર્યું મતદાન

સુરતના કોંગેસી નેતા હર્ષ સંઘવીએ કર્યું મતદાન

સુરત કોંગેસી નેતા પ્રફુલ તોગડિયાએ કર્યું મતદાન

ભાવનગરમાં જીતુ વાઘાણીએ કર્યું મતદાન

સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી,આર.પાટીલે કર્યું મતદાન

અમદાવાદમાં ધારાસભ્ય શેલેષ પરમારએ કર્યું મતદાન

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કર્યું મતદાન

રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કર્યું મતદાન

જામનગરમાં કલેક્ટરએ કર્યું મતદાન

સુરત મનપા કમિશ્નરે કર્યું મતદાન

વડોદરામાં રાજ્ય પ્રધાન યોગેશ પટેલે કર્યું મતદાન

વડોદરામાં સાંસદ રંજન બેન ભટ્ટએ કર્યું મતદાન

રાજકોટમાં શહેર કૉંગેસ અશોક ડાંગરે કર્યું મતદાન

સુરતમાં આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ કર્યું મતદાન

સુરતના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કર્યું મતદાન

સુરતના મેયર જગદીશ પટેલે કર્યું મતદાન

રાજકોટમાં ધારાસભ્ય લલિત કથગરાએ કર્યું મતદાન

જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્ર જાડેજાએ કર્યું મતદાન

અમદાવાદમાં કોંગેસી ધારાસભ્ય ગયાસુદીન શેખે કર્યું મતદાન

અમદાવાદમાં શહેર કૉંગેસ પ્રમુખ શશીકાંત પટેલે કર્યું મતદાન

અમદાવાદમાં પાલડી ખાતે ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે કર્યું મતદાન

વડોદરા શહેર ભાજપ પ્રમખ વિજય શાહે કર્યું મતદાન

રાજકોટમાં ભાજપના નેતા નીતિન ભારદ્વાજ કર્યું મતદાન

અમદાવાદમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલે કર્યું મતદાન

અમદાવાદમાં કોંગેસના પ્રવકતા મનીષ દોશીએ કર્યું મતદાન

રાજકોટમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ કર્યું મતદાન

અમદાવાદમાં સાંસદ કિરીટ સોલંકીએ કર્યું મતદાન

અમદાવાદમાં ઉર્જામંત્રી સૌરભ પટેલએ કર્યું મતદાન

રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન

અમદાવાદમાં કોંગેસના પૂર્વ વિપક્ષ નેતા કમળાબેન ચાવડાએ કર્યું મતદાન

અમદાવાદમાં પૂર્વ મેયર બીજલ પટેલે કર્યું મતદાન

અમદાવાદમાં કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કર્યું મતદાન

જામનગર સાંસદ પૂનમ માડમે કર્યું મતદાન

અમદાવાદમાં કોંગેસી ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કર્યું મતદાન