Not Set/ કેવી રહેશે આપની 17/10/2020,વાંચો રાશિ ભવિષ્ય

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

Top Stories Dharma & Bhakti
rashi

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય.

વારસાગત મિલકતોના પ્રશ્નો ઉકેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય.

સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. અભ્યાસમાં પ્રગતિ થાય. કુટુંબમાં આનંદ ઉત્સાહ વધે.

આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.

આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય. સ્ત્રીવર્ગ માટે ઉત્તમ સમય.

અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય જળવાઈ રહે. વાહન-મકાન સુક ઉત્તમ મળે. ચિંતા દૂર થતી જણાય.

વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.

જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.

વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ