Call/ ગુજરાતમાં 7 દિવસમાં 1.83 લાખ લોકોએ 108ની મદદ લીધી

કોરોનાકાળમાં 108ની સેવા સર્વોત્તમ એક જ દિવસમાં 26 હજારથી વધુ કોલ આવ્યાં

Gujarat
108 ગુજરાતમાં 7 દિવસમાં 1.83 લાખ લોકોએ 108ની મદદ લીધી

રાજ્યમાં કોરોના વધતા સંક્રમણના લીધે ગુજરાતની હાલત ગંભીર છે.કોરોનાના કેસો વધી રહ્યા છે.કોરોના મહામારીમાં 108 એમ્યુલન્સ ગુજરાતની જીવાદોરી બની ગઇ છે.108ની સેવા સત્વરે મળી રહે છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યમાંથી રેકોર્ડ બ્રેક કોલ આવ્યા છે. 108ના કોલ સેન્ટર પર 1.83 લાખ કોલ આવ્યા હતા અને 99 ટકા લોકો કોરોના દર્દીઓ કે તેમના સંબધીઓના હતા.

કોરાેના માહોલમાં 108ની સેવા ખુબ સારી છે સત્વરે દર્દીઓ સુધી પહોંચી જાય છે. ગુજરાતમાં 600 જેટલી 108 એમ્યુલન્સ કાર્યરત છે. આ સર્વિસ સેન્ટર પર પ્રતિદિન 26 હજારથી વધુ કોલ આવે છે.એટલે કે પ્રતિ કલાકે 1 હજાર રાજ્લોયમાં સૌકો 108ની મદદ લેવા ફોન કરે છે.સૌથી વધારે પોન અમદાવાદમાંથી આવે છે. 108ની સ્પેશિયલ એક ટીમ 100 થી 130 કોલ રિસીવ કરે છે.

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોનું ભારણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે તેથી દર્દીઓ સઉદી પહોચતા થોડો સમય લાગે છે પરતું 108ની સેવા સર્વોત્તમ છે. કોરોના મહામારીમા પણ અગ્રેસર સેવા 108 આપી રહી છે.