ગુજરાત/ જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોનું જાત નિરીક્ષણ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યું. સાથે શહેરની અંદર ચાલતા ભૂગર્ભ ગટર અને ટોરેન્ટ ગેસ પાઇપલાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Gujarat Others
ધારાસભ્ય

જુનાગઢ વિધાનસભા વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોનું જાત નિરીક્ષણ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કરવામાં આવ્યું છે. સાથે શહેરની અંદર ચાલતા ભૂગર્ભ ગટર અને ટોરેન્ટ ગેસ પાઇપલાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે ધીરી ગતિએ ચાલતા કામો ઝડપથી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામોનું જાત નિરીક્ષણ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યું. સાથે શહેરની અંદર ચાલતા ભૂગર્ભ ગટર અને ટોરેન્ટ ગેસ પાઇપલાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.સાથે ધીરી ગતિએ ચાલતા કામો ઝડપથી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

Untitled 70 જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

જુનાગઢ શહેર તેમજ વિધાનસભા બેઠક પર ચાલી રહેલા વિકાસના કામો ધીમી ગતિએ અને નબળી કામગીરી ચાલતી હોવાની ફરિયાદો મળતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જાત નિરીક્ષણ કર્યું હતું. જૂનાગઢના માખીયાળા વાળા સીમડી મજેવડી સહિતના 17 ગામોમાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે જેમાં પંચાયતી ઘર સ્કૂલ આંગણવાડી ચેકડેમ ને લગતા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વિકાસના ચાલી રહેલા કામોમાં ગેર રેતીના સર્જાય અને ધીમી ગતિએ ચાલતા કામો વ્યવસ્થિત અને ઝડપીથી ચાલે તેમજ શહેરની અંદર ભૂગર્ભ ગટર પાણી પુરવઠા વિભાગ અને ટોરેન્ટ ગેસની કામગીરી ચાલી રહી છે જે તમામ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવા અને લોકોને કોઈ હાલાકી ન પડે જેને લઇ કામગીરી બાદ તુરંત રસ્તાઓ બનાવવા ધારાસભ્યએ સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો:લગ્નની ખરીદી સમયે જ વરરાજાની હત્યા,આવું હતું કારણ….

આ પણ વાંચો:સરકારી કર્મીઓ હવે જીઓ દિલ સે…ગુજરાત સરકારમાં હવે જીઓની એન્ટ્રી

આ પણ વાંચો:કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને સુરક્ષિત અને અનુકૂળ ધંધા – સ્વરોજગાર વાતાવરણ આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

આ પણ વાંચો:જામનગરમાં સગી માતા પર જ પુત્રએ કર્યો બળાત્કાર