જુથ અથડામણ/ વડોદરામાં જેહાદી તત્વોએ ડિવાઇડર પર પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો?,બે જૂથ વચ્ચે પથ્થરમારો,જુઓ વીડિયો

બે દિવસ પહેલા ખેડાના ઉઢેલામાં નવરાત્રી દરમિયાન અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.હજી આ ઘટનાની શાહિ સુકાઇ નથી ત્યાં ગઇકાલે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
9 7 વડોદરામાં જેહાદી તત્વોએ ડિવાઇડર પર પાકિસ્તાની ઝંડો લહેરાવ્યો?,બે જૂથ વચ્ચે પથ્થરમારો,જુઓ વીડિયો
  • વડોદરાના ગોરવામાં મોડી રાતે જૂથ અથડામણ
  • ડીવાઈડર પર ભગવા ઝંડાથી ઉંચો લીલો ઝંડો લગાવ્યો
  • ઉંચા ઝંડા લગાવી વિડિયો બનાવી વાયરલ કરાયો
  • લીલો ઝંડાે લગાવ્યા બાદ ફટાકડા પણ ફોડ્યા
  • બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હોવાની વાત
  • પથ્થરમારામાં બે શખ્સોને ઈજા થઈ
  • પોલીસ ઘટના સ્થળ પર પંહોચી મામલો થાળે પાડ્યો

ગુજરાતમાં કટ્ટરપંથીઓ શાંતિ ડોહલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, બે દિવસ પહેલા ખેડાના ઉઢેલામાં નવરાત્રી દરમિયાન અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.હજી આ ઘટનાની શાહિ સુકાઇ નથી ત્યાં ગઇકાલે વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ગઇકાલે મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી જેના લીધે મામલો બિચક્યો હતો. વડોદરાના કેટલાક જેહાદી તત્વોએ વડોદરાના ડીવાઇડર પર  પાકિસ્તાની ઝંડો લગાવ્યો હતો,જેના લીઘે શહેરમાં વાતાવરણ ડોહલાયો છે. ડિવાઇડર પર ભગવા ઝંડાછથી ઉંચો ઝંડો પાકિસ્તાનનો લગાવીને શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના અતર્ગત બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો,આ પથ્થરમારામાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, આ મામલાની જાળ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડી હતી.