આજનું રાશિફળ/ આ રાશિના જાતકના લગ્નજીવનમાં મીઠાશ વધે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 1 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 05 31T105112.445 આ રાશિના જાતકના લગ્નજીવનમાં મીઠાશ વધે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૧-૦૬-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ નોમ
  • રાશિ :-    મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   ઉત્તરભાદ્રપદ   (સવારે ૦૩:૧૬ સુધી. જૂન-૨)
  • યોગ :-    પ્રિતી            (બપોરે ૦૩:૧૧ સુધી.)
  • કરણ :-    ગર               (સવારે ૦૭:૨૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૩ કલાકે                            ü સાંજે ૦૭.૨૧ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૨:૨૯ એ.એમ                                    ü ૦૨:૧૦ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૪ સુધી.       ü સવારે ૦૯.૧૫ થી સવારે ૧૦.૫૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

    નોમની સમાપ્તિ        :
           સવારે ૦૭:૨૫  સુધી

 

  • તારીખ :-        ૦૧-૦૬-૨૦૨૪, શનિવાર / વૈશાખ વદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૫ થી ૦૯:૧૫
લાભ ૦૨:૧૭ થી ૦૩:૫૯
અમૃત ૦૩:૫૯ થી ૦૫.૪૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૧ થી ૦૮:૪૦
શુભ ૦૯:૫૮ થી ૧૧:૧૮
અમૃત ૧૧:૧૮ થી ૧૨:૩૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • બેદરકારી ન રાખવી.
  • કાગળ વાંચવામાં ધ્યાન રાખવું.
  • ખોટી ચિંતા ન કરવી.
  • વેપારમાં ચોકસાઈ રાખવી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
  • ગરમ ભોજન જમવા મળે.
  • સારા સમાચાર મળે.
  • માતા પિતાથી લાભ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મન ગમતી વ્યક્તિ જોડે મિલન થાય.
  • બેંકને લગતા કામ પૂર્ણ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સારું રહે.
  • મિત્ર તરફથી લાભ થાય.
  • નવી યોજના બને.
  • આર્થિક મુશ્કેલી હળવી થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • આર્થિક લાભ થાય.
  • ખોટું ટેન્શન ન લેવું.
  • સવારે ઉઠીએ તો મૂડ ન રહે.
  • ગુસ્સા પર કાબૂ રાખો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • બાળકોથી લાભ થાય.
  • અતિથિ ઘરે આવે.
  • ઘરેથી દહીં ખાઈને નીકળવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • નવા સંબંધ બંધાય.
  • માથા પર ભાર રહે.
  • નાણાનો વ્યહવાર સાચવીને કરવો.
  • ખોટી ચર્ચામાં ન ઉતરવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજમાં દિવસ પસાર થાય.
  • જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • મન ચંચળ રહે.
  • નાનો મોટો ફાયદો થાય.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :
  • નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • લગ્નજીવનમાં મીઠાશ વધે.
  • વાંચવામાં રૂચી વધે.
  • કમીશન ધંધામાં લાભ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લોકોની ભૂલ માફફ કરતા શીખો.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • કોઈ આમંત્રણ મળે.
  • વ્યાસન છોડવાની પ્રયત્ન કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: શનિ 35 દિવસ સુધી કુંભમાં વક્રી થશે, તમને કેવું ફળ મળશે

આ પણ વાંચો: