Not Set/ અફઘાનિસ્તાન જીતવા માટે 225 રનનું લક્ષ્ય

વર્લ્ડકપમાં ભારતની અફઘાનિસ્તાન સાથે 5મી મેચ શરૂ સાઉથપ્ટનમાં શરૂ થઈ હતી.વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું.ભારતે ઇજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારને બદલે મોહમ્મદ શમીને લીધો હતો. ભારતની શરૂઆત નબળી થઈ હતી.રોહિત શર્મા માત્ર 1 રન કરીને મુજીબુર રહેમાનને હાથે […]

Top Stories Sports
ind vs afg અફઘાનિસ્તાન જીતવા માટે 225 રનનું લક્ષ્ય

વર્લ્ડકપમાં ભારતની અફઘાનિસ્તાન સાથે 5મી મેચ શરૂ સાઉથપ્ટનમાં શરૂ થઈ હતી.વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે.

ભારતે ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું.ભારતે ઇજાગ્રસ્ત ભુવનેશ્વર કુમારને બદલે મોહમ્મદ શમીને લીધો હતો.

ભારતની શરૂઆત નબળી થઈ હતી.રોહિત શર્મા માત્ર 1 રન કરીને મુજીબુર રહેમાનને હાથે બોલ્ડ થયો હતો.રાહુલ પણ નબીની બોલિંગમાં 30 રન કરીને આઉટ થયો હતો.મુજિબ ઉર રહેમાન આ વર્લ્ડકપમાં ભારતની વિકેટ ઝડપનાર પ્રથમ સ્પિનર બન્યો હતો.અત્યાર સુધી ભારતની 14 વિકેટ ફાસ્ટ બોલર્સે લીધી છે.

ભારતે  20 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 87 રન કર્યા છે. વિરાટ કોહલી 45 રને અને વિજય શંકર 8 રને રમી રહ્યા હતા.કોહલી-રાહુલે 51 બોલમાં 50 રનની ભાગીદારી પૂરી કરી હતી.