Not Set/ આર્ટીકલ 370: કાશ્મીરમાં લોકો ઇદની ખરીદી કરી રહ્યા છે, બજારોમાં ઉમટી ભીડ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ હવે જનજીવન સામાન્ય થઇ ગયું છે. જમ્મુથી આર્ટીકલ 144 હટાવી લેવામાં આવી છે, ત્યાં શાળાઓ અને કોલેજો પણ ખુલી ગયા છે.  જો કે, હજી પણ ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે. આને કારણે શ્રીનગરમાં સતત વિરોધને […]

Top Stories India
kashmir1 આર્ટીકલ 370: કાશ્મીરમાં લોકો ઇદની ખરીદી કરી રહ્યા છે, બજારોમાં ઉમટી ભીડ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ હવે જનજીવન સામાન્ય થઇ ગયું છે. જમ્મુથી આર્ટીકલ 144 હટાવી લેવામાં આવી છે, ત્યાં શાળાઓ અને કોલેજો પણ ખુલી ગયા છે.  જો કે, હજી પણ ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પર પ્રતિબંધ છે.

kashmir1 આર્ટીકલ 370: કાશ્મીરમાં લોકો ઇદની ખરીદી કરી રહ્યા છે, બજારોમાં ઉમટી ભીડ

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે. આને કારણે શ્રીનગરમાં સતત વિરોધને ધ્યાનમાં રાખીને કારગિલમાં આર્તીક્લ 144 લાગુ કરવામાં આવી હતી.

kashmir 6 આર્ટીકલ 370: કાશ્મીરમાં લોકો ઇદની ખરીદી કરી રહ્યા છે, બજારોમાં ઉમટી ભીડ

આજે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થી ગયી છે.  બજારોમાં ઈદની ખરીદી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.  લદાખ અને લેહના બજારોમાં પણ ચહલ પહલ જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરના લોકોને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્યના વહીવતી તંત્રની સાથે  સાથે સુરક્ષા એજન્સીઓએ પણ પૂરતી વ્યવસ્થા કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.