Not Set/ RSSના શિક્ષણ મંત્રી વિજય શાહનો વિડીયો થયો વાયરલ

મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના RSSના શિક્ષણ મંત્રી વિજય શાહ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી કુંવર વિજય શાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં વિજય શાહ એક ડાન્સર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં ઘણી કમેન્ટો આપવમાં આવી રહી છે. […]

India
sddefault 2 RSSના શિક્ષણ મંત્રી વિજય શાહનો વિડીયો થયો વાયરલ

મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના RSSના શિક્ષણ મંત્રી વિજય શાહ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી કુંવર વિજય શાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં વિજય શાહ એક ડાન્સર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કારણે સોશિયલ મીડિયામાં ઘણી કમેન્ટો આપવમાં આવી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે