Gujarat Election/ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાના ચૂંટણી પ્રચાર માટે ભારતીય ક્રિકેટ ટીમ ગુજરાત આવશે!

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબને ટિકિટ મળતા ભારતીય ક્રિકેટ ટીમ પ્રચાર અર્થે ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવવ તત્કાલ રવાના થઇ છે.

Top Stories Gujarat
9 12 રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાના ચૂંટણી પ્રચાર માટે ભારતીય ક્રિકેટ ટીમ ગુજરાત આવશે!
  • રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને ટીકીટ મળતા
  • ભારતીય ક્રિકેટ ટિમ પ્રચાર માટે ઑસ્ટ્રેલિયા થી ગુજરાત આવવા તત્કાલ રવાના..

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી આજે ગુરૂવારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી દીધી છે. તેવામાં જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી હકુભા અને રિવાબા વચ્ચે કાંટાની ટક્કર હોવાના અહેવાલો મળી રહ્યા હતા. પરંતુ અત્યારે હકુભાનું પત્તું કપાઈ ગયું છે અને ભાજપ દ્વારા રિવાબા જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબને ટિકિટ મળતા ભારતીય ક્રિકેટ ટીમ પ્રચાર અર્થે ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવવ તત્કાલ રવાના થઇ છે.