China/ ભારતની ચીન પર વધુ એક ડીજીટલ સ્ટ્રાઇક, વધુ 43 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ

ભારતની ચીન પર વધુ એક ડીજીટલ સ્ટ્રાઇક વધુ 43 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ સરકારે વધુ 43 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સલામતી માટે ખતરો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આઇટી એક્ટની કલમ 69 એ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારને કહેવામાં આવ્યું છે કે આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ, […]

Top Stories India
digital stricke ભારતની ચીન પર વધુ એક ડીજીટલ સ્ટ્રાઇક, વધુ 43 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ
  • ભારતની ચીન પર વધુ એક ડીજીટલ સ્ટ્રાઇક
  • વધુ 43 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ

સરકારે વધુ 43 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને દેશની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સલામતી માટે ખતરો તરીકે વર્ણવવામાં આવ્યા છે. આઇટી એક્ટની કલમ 69 એ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારને કહેવામાં આવ્યું છે કે આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ઇનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોઇલો આ લિસ્ટ અને ઓળખીલો આ મોબાઇલ એપ્સને…

apps ban 1606218493 ભારતની ચીન પર વધુ એક ડીજીટલ સ્ટ્રાઇક, વધુ 43 મોબાઈલ એપ પર મુક્યો પ્રતિબંધ

જુઓ આ વીડિયો અહેવાલ – 

 

 

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…