Not Set/ પાકિસ્તાનની રાજનીતી ઈતિહાસમાં પહેલીવાર જોવા મળશે એક હિન્દૂ મહિલા

પાકિસ્તાનના સિઘ જિલ્લામાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા રાજનીતીમાં ઈતિહાસ રચશે. સિંધ પ્રાતના થારમા રહેતી કૃષ્ણા કુમારીને પાકિસ્તાનની પિલ્લુસ પાર્ટી(ppp)એ સીનેચ ચૂટણીની  ઊમેદવાર માટે ફોમૅ ભરવામા આવ્યુ. જો કૃષ્ણા કુમારીની જીત થાય તો પહેલીવાર પાકિસ્તાનમાં સીનેટની બેઠક પર જોવા મળશે, કૃષ્ણા કુમારી એક સામાજિક કાર્યકર્તા છે. કૃષ્ણા કુમારીએ જણાવ્યુ કે મહિલા અને લઘુમતી સમાજ માટે તે કાર્ય […]

World
988279131 KrishnaKumari 6 પાકિસ્તાનની રાજનીતી ઈતિહાસમાં પહેલીવાર જોવા મળશે એક હિન્દૂ મહિલા

પાકિસ્તાનના સિઘ જિલ્લામાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા રાજનીતીમાં ઈતિહાસ રચશે. સિંધ પ્રાતના થારમા રહેતી કૃષ્ણા કુમારીને પાકિસ્તાનની પિલ્લુસ પાર્ટી(ppp)એ સીનેચ ચૂટણીની  ઊમેદવાર માટે ફોમૅ ભરવામા આવ્યુ.

જો કૃષ્ણા કુમારીની જીત થાય તો પહેલીવાર પાકિસ્તાનમાં સીનેટની બેઠક પર જોવા મળશે, કૃષ્ણા કુમારી એક સામાજિક કાર્યકર્તા છે.

કૃષ્ણા કુમારીએ જણાવ્યુ કે મહિલા અને લઘુમતી સમાજ માટે તે કાર્ય કરતી રહેશે. અને તે થાર ક્ષેત્રમાં લોકો માટે ઘણા સમયથી કામ કરી રહી છે તે દમનકારી વિભાગ માટે કાયૅ ચાલુ જ રાખશે પાર્ટીને તેના પર પૂરેપૂરો ભરોશે છે કે તેની ચોક્કસ પણે જીત થશે.

કૃષ્ણા કુમારીનો જન્મ એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો જયારે તે 9માં ઘોરણમા હતી ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા,પરંતુ કુષ્ણ કુમારીએ ભણવાનુ ચાલુ રાખ્યુ હતુ.

2013માં સમાજ શાસ્ત્રમા માસ્ટર ડિગ્રી મેળવી હતી કુષ્ણ કુમારીના નામની ઘોષણા થતા દેશભર માંથી તેમણે લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી પાકિસ્તાનમાં બીજી મહિલાઓમા પણ જુસ્સો જોવા મળ્યો હતો.