Not Set/ એફિલ ટાવરની સીડીઓની થઇ હરાજી, ૧ કરોડથી પણ વધારે કિંમતમાં થઇ લિલામ

એફિલ ટાવર દુનિયાની સાત અજાયબીમાંનું એક છે.એન્જીન્યર ગુસ્તાવ એફીલે પેરીસ યુનિવર્સલ એક્ષિબિશન માટે તૈયાર કર્યું હતું. પેરીસમાં મંગળવારે એક હરાજી થઇ હતી. આ હરાજીમાં એફિલ ટાવરની સીડીઓનો એક ભાગ પણ હરાજીમાં મુકવામાં આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે એફિલ ટાવરની સીડીનો ભાગ ૧,૭૦,૦૦૦ યુરો એટલે કે ૧ કરોડ ૩૬ લાખ રૂપિયા માં નીલમ થયો છે. […]

Top Stories World Trending
18579 istock 666393322 એફિલ ટાવરની સીડીઓની થઇ હરાજી, ૧ કરોડથી પણ વધારે કિંમતમાં થઇ લિલામ

એફિલ ટાવર દુનિયાની સાત અજાયબીમાંનું એક છે.એન્જીન્યર ગુસ્તાવ એફીલે પેરીસ યુનિવર્સલ એક્ષિબિશન માટે તૈયાર કર્યું હતું.

Image result for eiffel tower

પેરીસમાં મંગળવારે એક હરાજી થઇ હતી. આ હરાજીમાં એફિલ ટાવરની સીડીઓનો એક ભાગ પણ હરાજીમાં મુકવામાં આવ્યો હતો.

Image result for eiffel tower

તમને જાણીને આશ્ચર્ય થશે કે એફિલ ટાવરની સીડીનો ભાગ ૧,૭૦,૦૦૦ યુરો એટલે કે ૧ કરોડ ૩૬ લાખ રૂપિયા માં નીલમ થયો છે. હરાજી પહેલા જે કિંમત લગાવવામાં આવી હતી તેના કરતા આ કિંમત ત્રણ ગણી વધારે છે.

Image result for eiffel tower

હરાજીના આયોજકે જણાવ્યું હતું કે રાજધાની પેરીસની ઓળખાણ એવું આ એફિલ ટાવરના બીજા અને ત્રીજા સ્ટાર વચ્ચે લોખંડમાંથી બનેલી ૨ ડઝનથી પણ વધારે સીડીઓ છે. આ સીડી મધ્ય-પૂર્વ એક કલેકટરે ૧,૬૯,૦૦૦ યુરોમાં ખરીદી છે.

Image result for eiffel tower

નિલામી પહેલા આ સીડીની કિંમત આશરે ૪૦ હજાર યુરોથી ૬૦ હજાર યુરો વચ્ચે અંકિત કરવામાં આવી હતી.

૧૩ ફૂટ ઉંચી આ સીડી કેનેડાના સંગ્રહનો જ એક ભાગ છે જે વર્ષ ૧૮૮૯માંએફિલ ટાવરના નિર્માણ સમયથી જ અહિયા જોડાયેલી છે.૩૨૪ મીટર ઊંચું એફિલ ટાવર ફ્રાંસમાં સૌથી વધારે જોવાતા સ્મારક માંનું એક છે.