Not Set/ આઈફોનની બેટરી ચેક કરવા ચાટી અને થયો બ્લાસ્ટ, જુવો વિડીયો

વિડીયોમાં તમે જોઈએ શકો છે કે એક આદમી તેના આઈફોનની બેટનીને ચેક કરવા માટે જીભ વડે ચાટે છે અને અચાનક જ બ્લાસ્ટ થાય છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. Be Aware I Phone Users. Man bites iPhone battery to check its quality, it explodes in his face in China. #Iphone […]

World
iphone આઈફોનની બેટરી ચેક કરવા ચાટી અને થયો બ્લાસ્ટ, જુવો વિડીયો

વિડીયોમાં તમે જોઈએ શકો છે કે એક આદમી તેના આઈફોનની બેટનીને ચેક કરવા માટે જીભ વડે ચાટે છે અને અચાનક જ બ્લાસ્ટ થાય છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટના ચીનમાં બની હતી પણ કયા વિસ્તારની છે એ સ્પષ્ટ નથી. વિડીયોમાં આદમી કોઈ શોપમાં ઉભો છે અને તેની આસપાસ પણ લોકો ઉભા છે. એ વ્યક્તિ જેવી બેટરીને જીભ વડે ચેક કરે છે કે તરત જ બ્લાસ્ટ થાય છે. તમણે જણાવી દઈકે આવા ઘણી વાર બનાવો સામે આવે છે.

ઘણા લોકોનેં આદત હોય છે બેટરી હોય કે કોઈ સોનાનો સિક્કો હોય તેને દાંત વચ્ચે ચેક કરે છે. એકસપર્ટની સલાહ માનીએ તો ક્યારે પણ બેટરીને મોમાં ના નાખવી જોઈએ .કોઈ પણ બેટરી અલગ અલગ પ્રકારના કેમિકલથી બનેલી હોય છે. જેમાં લીથીયમ જેવા કેમિકલ્સ હોય છે. જરૂરી નથી કોઈ ધમાકો થાય પણ આપણે નુકશાન પહોંચાડી શકે તેવા તણખા પણ થાય છે.