કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૨૯ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજે ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ સોમવાર અને પોષ સુદ નોમ છે, આજે ચંદ્રની રાશિ મેષ અને સૂર્યની રાશિ ધન છે. આજે રેવતી નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૮ કલાકે અને સૂર્યાસ્તનો સમય 0૬:૦૦ કલાકે થશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં વ્રત અને તહેવાર / દિન વિશેષ : ભગવાન શિવની આરાધના કરવી
આજનો દિવસ અનેક રાશિઓ માટે ખાસ સંકેતો લઈને આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આજના ગ્રહયોગોમાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને આજનું રાશિફળ (Aaj nu Rashifal)માં કેટલીક રાશિઓ માટે મહાદેવની ઉપાસના કરવાથી અટવાયેલા કામ પૂર્ણ થશે, મનની અશાંતિ દૂર થશે અને ભાગ્યમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
રાશિફળમાં (Rashifal)શિવજીને ભોળાનાથ કહેવાય છે સાચા ભાવથી કરેલી પ્રાર્થનાનો તેઓ તરત પ્રતિસાદ આપે છે. આજે જો યોગ્ય મંત્રજાપ, જલાભિષેક અથવા “ઓમ નમઃ શિવાય” જાપ કરવામાં આવે તો અનેક અડચણો દૂર થઈ શકે છે.
નોમની સમાપ્તિ : સવારે ૧૦:૧૫ સુધી.
તારીખ :- ૨૯-૧૨-૨૦૨૫, સોમવાર / પોષ સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૯ થી ૦૮:૩૯ |
| શુભ | ૧૦:૦૦ થી ૧૧:૨૦ |
| લાભ | ૦૩:૨૨ થી ૦૪.૪૩ |
| અમૃત | ૦૪:૪૩ થી ૦૬:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૪૦ |

- મેષ (અ, લ , ઈ) :-
- વેપારમાં ફાયદો થાય.
- વ્યસન છોડવું
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- બીજાની વાત સમજાય નહિ.
- મોટા સપના જોવાય.
- તમારી પત્ની સાથે ઝઘડો થઇ શકે.
- શત્રુથી લાભ પ્રાપ્ત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- મનની વાતો બહાર આવે.
- આનંદમય દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- મન હળવું થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭

- કર્ક (ડ , હ) :-
- જ્ઞાનમાં વધારો થાય.
- પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧

- સિંહ (મ , ટ) :-
- સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
- કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
- સમજદારી અને સતર્કતાથી જરૂરી કામ કરવું.
- ધીરજ જાળવીને ધર્મનું પાલન કરવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખોટી શંકા ન કરવી.
- જૂની વાતો યાદ આવે.
- કાર્યમાં મુશ્કેલીઓ આવે..
- વિવિધ ક્ષેત્રોમાં અણધાર્યા પરિણામો આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- તુલા (ર , ત) :-
- તુલસી ક્યારે દીવો કરવો.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- વિવિધ કાર્યોમાં સમજદારી બતાવો.
- પદ અને પ્રતિષ્ઠાની તકો મળશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫

- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- જીવનસાથીની નવી માગણીઓ થાય.
- ચર્ચાઓ પક્ષમાં રહેશે.
- વ્યાવસાયિક સંબંધો સુધરશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉર્જાનું સ્તર વધે..
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- કરિયર મજબૂત રહેશે.
- નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨

- મકર (ખ, જ) :-
- વેપારમાં ફાયદો થાય.
- ભૂલ શોધવાનું ટાળો.
- પરિવારના સભ્યોનો સહયોગ અને વિશ્વાસ મળશે.
- પ્રતિષ્ઠા અને ગોપનીયતા જાળવશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણથી મોટો લાભ થાય.
- વાદ-વિવાદ ન કરવો.
- લગ્નજીવનમાં મધુરતા રહેશે.
- સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧

- મીન (દ, ચ, ઝ, થ) :-
- શાંતિમય દિવસ જાય.
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- મોબાઈલનું વપરાશ વધે.
- ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!

