જામનગરમાં ધર્મેન્દ્રસિંહ મંત્રીમંડળમાં સમાવેશ થતા બધામાં ખુશીનો માહોલ છે છવાઇ ગયો છે અને રાજપૂત સમાજ દ્રારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ફટાકડા ફોડી,ઢોલ વગાડી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
Not Set/ જામનગર: ધર્મેન્દ્રસિંહનો મંત્રીમંડળમાં સમાવેશ થતા રાજપૂત સમાજ દ્રારા ભવ્ય ઉજવણી