Not Set/ જેતપુર: પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ, સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય દાગીનાઓ કર્યા કબ્જે

જેતપુર, જેતપુર પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને 2 આરોપીને પકડી પાડ્યા છે. આ તસ્કરો 27 જેટલા મંદિરોમાં ચોરી કરી હતી. તસ્કરો જેતપુર તાલુકાના ગામડાના મંદિરો અને આસપાસના તાલુકામાંથી ચોરી કરતા હતા. જેમની પાસે પોલીસે સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય સોનાના દાગીનાઓ કબ્જે કર્યા છે, તેમજ મોબાઈલ અને મોટરસાયકલની ચોરી સામેલ છે. આ તસ્કરોને પકડવા […]

Gujarat Trending
mantavya 167 જેતપુર: પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ, સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય દાગીનાઓ કર્યા કબ્જે

જેતપુર,

જેતપુર પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને 2 આરોપીને પકડી પાડ્યા છે. આ તસ્કરો 27 જેટલા મંદિરોમાં ચોરી કરી હતી. તસ્કરો જેતપુર તાલુકાના ગામડાના મંદિરો અને આસપાસના તાલુકામાંથી ચોરી કરતા હતા.

mantavya 169 જેતપુર: પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ, સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય દાગીનાઓ કર્યા કબ્જે

જેમની પાસે પોલીસે સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય સોનાના દાગીનાઓ કબ્જે કર્યા છે, તેમજ મોબાઈલ અને મોટરસાયકલની ચોરી સામેલ છે.

mantavya 168 જેતપુર: પોલીસે ચોરીનો ઉકેલ્યો ભેદ, સોનાના છત્ર, સોનાના ત્રિશુલ અને અન્ય દાગીનાઓ કર્યા કબ્જે

આ તસ્કરોને પકડવા માટે જેતપુર તાલુકા પોલીસ દ્વારા 4 જેટલી ટિમો બનાવીને વોચ ગોઠવી હતી અને પોલીસ દ્રારા આજુબાજુના સીસીટીવીના આધારે તસ્કરોને પકડી પાડવા આવ્યા હતા.